૨ પિતર ૨:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તેઓની આંખો વાસનાથી* ભરેલી છે+ અને તેઓ પાપથી દૂર રહી શકતા નથી. તેઓ નબળા મનના માણસોને લલચાવે છે. તેઓનું દિલ લોભથી ભરપૂર છે.* તેઓ શ્રાપનાં બાળકો છે. ૨ પિતર યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨:૧૪ ચોકીબુરજ,૯/૧/૧૯૯૭, પાન ૧૬-૧૭
૧૪ તેઓની આંખો વાસનાથી* ભરેલી છે+ અને તેઓ પાપથી દૂર રહી શકતા નથી. તેઓ નબળા મનના માણસોને લલચાવે છે. તેઓનું દિલ લોભથી ભરપૂર છે.* તેઓ શ્રાપનાં બાળકો છે.