૧૦ જો હું આવીશ, તો તેનાં કામ ખુલ્લાં પાડીશ. કેમ કે તે અમને બદનામ કરવા ખોટી વાતો ફેલાવે છે.+ તે ભાઈઓને માન આપતો નથી અને તેઓનો આવકાર કરતો નથી.+ એટલું ઓછું હોય તેમ, જે ભાઈઓ આવકાર કરવા માંગે છે, તેઓને રોકવાનો અને મંડળમાંથી કાઢી મૂકવાનો તે પ્રયત્ન કરે છે.