પ્રકટીકરણ ૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ ઈસુ ખ્રિસ્ત “વિશ્વાસુ સાક્ષી,”+ “મરણમાંથી પ્રથમ ઉઠાડેલા”*+ અને “પૃથ્વીના રાજાઓના રાજા”+ છે. તેમની પાસેથી પણ અપાર કૃપા અને શાંતિ હો. ઈસુ આપણને પ્રેમ કરે છે.+ તેમણે પોતાના લોહીથી આપણને પાપમાંથી છોડાવ્યા છે.+ પ્રકટીકરણ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧:૫ પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮ ચાકીબુરજ,૧૨/૧/૧૯૯૯, પાન ૧૦
૫ ઈસુ ખ્રિસ્ત “વિશ્વાસુ સાક્ષી,”+ “મરણમાંથી પ્રથમ ઉઠાડેલા”*+ અને “પૃથ્વીના રાજાઓના રાજા”+ છે. તેમની પાસેથી પણ અપાર કૃપા અને શાંતિ હો. ઈસુ આપણને પ્રેમ કરે છે.+ તેમણે પોતાના લોહીથી આપણને પાપમાંથી છોડાવ્યા છે.+