-
પ્રકટીકરણ ૧૪:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ મેં સ્વર્ગમાંથી એક અવાજ સાંભળ્યો. એ ધસમસતા પાણી જેવો અને મોટી ગર્જના જેવો હતો. મેં જે અવાજ સાંભળ્યો, એ જાણે ગાયકો ગાતાં ગાતાં વીણા વગાડતા હોય એવો હતો.
-
-
પ્રકટીકરણયહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ
-
-
પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૯૮
-