પ્રકટીકરણ ૧૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તો તે ઈશ્વરના ક્રોધના દ્રાક્ષદારૂમાંથી પીશે. એ દ્રાક્ષદારૂ ભેળસેળ કર્યા વગર તેમના ક્રોધના પ્યાલામાં રેડવામાં આવ્યો છે.+ પવિત્ર દૂતો અને ઘેટાની નજર સામે તેને અગ્નિ ને ગંધકથી રિબાવવામાં આવશે.+ પ્રકટીકરણ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૪:૧૦ પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫
૧૦ તો તે ઈશ્વરના ક્રોધના દ્રાક્ષદારૂમાંથી પીશે. એ દ્રાક્ષદારૂ ભેળસેળ કર્યા વગર તેમના ક્રોધના પ્યાલામાં રેડવામાં આવ્યો છે.+ પવિત્ર દૂતો અને ઘેટાની નજર સામે તેને અગ્નિ ને ગંધકથી રિબાવવામાં આવશે.+