પ્રકટીકરણ ૧૮:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ એટલે એક જ દિવસમાં તેના પર આફતો આવી પડશે. તેના પર મરણ, શોક અને દુકાળ આવી પડશે. તેને આગમાં બાળી નાખવામાં આવશે,+ કેમ કે તેનો ન્યાય કરનાર ઈશ્વર યહોવા* શક્તિશાળી છે.+ પ્રકટીકરણ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૮:૮ દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૩ પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૫૮ ચાકીબુરજ,૭/૧/૧૯૮૯, પાન ૩
૮ એટલે એક જ દિવસમાં તેના પર આફતો આવી પડશે. તેના પર મરણ, શોક અને દુકાળ આવી પડશે. તેને આગમાં બાળી નાખવામાં આવશે,+ કેમ કે તેનો ન્યાય કરનાર ઈશ્વર યહોવા* શક્તિશાળી છે.+