-
પ્રકટીકરણ ૧૮:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ ગીત ગાનારાઓ, વીણા વગાડનારાઓ, સંગીતકારો, વાંસળી વગાડનારાઓ અને રણશિંગડું વગાડનારાઓનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ. વેપાર-ધંધો કરનાર કોઈ કારીગર ફરી કદી તારામાં મળશે નહિ. ઘંટીનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ.
-
-
પ્રકટીકરણયહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ
-
-
પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૬૭
-