પ્રકટીકરણ ૧૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ એ પછી મેં સ્વર્ગમાં મોટા ટોળાના અવાજ જેવો અવાજ સાંભળ્યો, જે કહેતો હતો: “યાહનો જયજયકાર કરો!*+ ઉદ્ધાર, મહિમા અને શક્તિ આપણા ઈશ્વરનાં છે. પ્રકટીકરણ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૯:૧ પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૨ ચાકીબુરજ,૫/૧/૧૯૮૯, પાન ૧૦
૧૯ એ પછી મેં સ્વર્ગમાં મોટા ટોળાના અવાજ જેવો અવાજ સાંભળ્યો, જે કહેતો હતો: “યાહનો જયજયકાર કરો!*+ ઉદ્ધાર, મહિમા અને શક્તિ આપણા ઈશ્વરનાં છે.