પ્રકટીકરણ ૧૯:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ મેં સ્વર્ગ ખુલ્લું થયેલું જોયું. જુઓ, એક સફેદ ઘોડો!+ એના પર જે બેઠા છે, તે વિશ્વાસુ+ અને સાચા+ કહેવાય છે. તે સચ્ચાઈથી* ન્યાય કરે છે અને યુદ્ધ લડે છે.+ પ્રકટીકરણ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૯:૧૧ સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૨/૨૦૧૯, પાન ૫-૬ પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૯
૧૧ મેં સ્વર્ગ ખુલ્લું થયેલું જોયું. જુઓ, એક સફેદ ઘોડો!+ એના પર જે બેઠા છે, તે વિશ્વાસુ+ અને સાચા+ કહેવાય છે. તે સચ્ચાઈથી* ન્યાય કરે છે અને યુદ્ધ લડે છે.+