પ્રકટીકરણ ૨૧:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પણ બીકણો, શ્રદ્ધા વગરનાઓ,+ નીચ કામ કરનારાઓ અને અશુદ્ધ લોકો, ખૂનીઓ,+ વ્યભિચારીઓ,*+ મેલીવિદ્યા કરનારાઓ, મૂર્તિપૂજકો અને જૂઠું બોલનારા+ સર્વ લોકોને આગ અને ગંધકથી બળતા સરોવરમાં* નાખવામાં આવશે.+ એ જ બીજું મરણ છે.”+ પ્રકટીકરણ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૧:૮ નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૩ પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૧
૮ પણ બીકણો, શ્રદ્ધા વગરનાઓ,+ નીચ કામ કરનારાઓ અને અશુદ્ધ લોકો, ખૂનીઓ,+ વ્યભિચારીઓ,*+ મેલીવિદ્યા કરનારાઓ, મૂર્તિપૂજકો અને જૂઠું બોલનારા+ સર્વ લોકોને આગ અને ગંધકથી બળતા સરોવરમાં* નાખવામાં આવશે.+ એ જ બીજું મરણ છે.”+