ફૂટનોટ
a મોટા ભાગે બાઇબલમાં ગ્રીક શબ્દ અગાપેનું ભાષાંતર “પ્રેમ” કરવામાં આવ્યું છે. અગાપે પ્રેમ, ભલે ગમે એ થાય તોપણ બીજાઓનું ભલું ઇચ્છે છે. આ પ્રેમને લીધે વ્યક્તિ પોતાના સિદ્ધાંતો કે ફરજમાં ક્યારેય તડજોડ કરતી નથી. આ અગાપે પ્રેમ ઊંડી લાગણીઓને પણ બતાવે છે.—૧ પીતર ૧:૨૨.