ફૂટનોટ
b બાઇબલનો અમુક ભાગ વાંચ્યા પછી, એના પર પ્રાર્થના કરીને વિચારીએ ત્યારે પોતાને આમ પૂછવું જોઈએ: ‘આમાં યહોવાહના કયા ગુણો જોવા મળે છે? એ બાઇબલના મૂળ વિષય સાથે કઈ રીતે જોડાયેલું છે? હું એને મારા જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકું? અથવા બીજાઓને મદદ કરવા હું કઈ રીતે એનો ઉપયોગ કરી શકું?’