વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a અરારાટ પર્વતને કારણે આર્મેનિયા જાણીતું છે એનું બીજું કારણ પણ છે. પ્રાચીન સમયમાં અરારાટ પર્વતના એક છેડેથી બીજા છેડે આર્મેનિયાનું સોનેરી રાજ હતું. કદાચ એ કારણથી હેબ્રુ બાઇબલમાંથી ગ્રીકમાં સેપ્ટ્યુઆજીંટનો અનુવાદ કરતી વખતે ભાષાંતરકારોએ યશાયાહ ૩૭:૩૮નું ‘અરારાટ દેશમાંʼનું ભાષાંતર “આર્મેનિયામાં” કર્યું હતું. આજે અરારાટ પર્વત તુર્કીની પૂર્વીય હદ પાસે આવેલો છે.

[પાન ૧૨ પર ચિત્ર]

લીયોવા મારકેરીયન અદાલતમાં

[પાન ૧૩ પર ચિત્ર]

ભાઈ મારકેરીયન તેમના કુટુંબ સાથે

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો