ફૂટનોટ
b અંગ્રેજી ચોકીબુરજમાં પહેલાં જણાવાયું હતું કે બી તો વ્યક્તિના ગુણો છે. એને તે પોતે કેળવે છે. આજુબાજુનું વાતાવરણ પણ એ ઘડે છે. જોકે ઈસુના ઉદાહરણમાં બી કંઈ સારું કે ખરાબ બનતું નથી. એ ફક્ત વૃદ્ધિ પામે છે.—જૂન ૧૫, ૧૯૮૦નું ધ વૉચટાવર પાન ૧૭-૧૯ જુઓ.