ફૂટનોટ
a બાઇબલમાં અમુક દૂતોનાં નામ આપ્યાં છે. (ન્યા. ૧૩:૧૮; દાની. ૮:૧૬; લુક ૧:૧૯; પ્રકટી. ૧૨:૭) બાઇબલ એ પણ કહે છે કે યહોવાએ એકેએક તારાને નામ આપ્યું છે. (ગીત. ૧૪૭:૪) એ પરથી કહી શકાય કે યહોવાએ બધા દૂતોને નામ આપ્યા હશે. એમાં એ દૂતનો પણ સમાવેશ થાય છે, જે પછીથી શેતાન તરીકે ઓળખાયો.