ફૂટનોટ
a ખરું માર્ગદર્શન ફક્ત યહોવા તરફથી જ મળે છે. એ હકીકત પર ભરોસો રાખવા આ લેખમાંથી મદદ મળશે. એ પણ જોઈશું કે દુનિયાનાં જ્ઞાન અને ડહાપણ પ્રમાણે ચાલવાથી ખરાબ પરિણામ આવે છે. પણ બાઇબલમાં આપેલાં જ્ઞાન અને ડહાપણ પ્રમાણે ચાલવાથી ઘણા ફાયદા થાય છે.