ફૂટનોટ
a આપણે જાણીએ છીએ કે બહુ જલદી જ “મહાન વિપત્તિ” શરૂ થવાની છે. એ સમયે યહોવાના ભક્તોનું શું થશે? ત્યારે યહોવા આપણી પાસે શાની અપેક્ષા રાખશે? મહાન વિપત્તિ વખતે વફાદાર રહેવા આપણે હમણાં કયા ગુણો કેળવવા જોઈએ? એ વિશે આ લેખમાં ચર્ચા કરીશું.