ખ-૫
મંડપ અને પ્રમુખ યાજક
મંડપના જુદા જુદા ભાગ
૧ કોશ (નિર્ગ ૨૫:૧૦-૨૨; ૨૬:૩૩)
૨ પડદો (નિર્ગ ૨૬:૩૧-૩૩)
૩ પડદા માટે થાંભલો (નિર્ગ ૨૬:૩૧, ૩૨)
૪ પવિત્ર સ્થાન (નિર્ગ ૨૬:૩૩)
૫ પરમ પવિત્ર સ્થાન (નિર્ગ ૨૬:૩૩)
૬ પડદો (નિર્ગ ૨૬:૩૬)
૭ પડદા માટે થાંભલો (નિર્ગ ૨૬:૩૭)
૮ તાંબાની કૂંભી (નિર્ગ ૨૬:૩૭)
૯ ધૂપવેદી (નિર્ગ ૩૦:૧-૬)
૧૦ અર્પણની રોટલીની મેજ (નિર્ગ ૨૫:૨૩-૩૦; ૨૬:૩૫)
૧૧ દીવી (નિર્ગ ૨૫:૩૧-૪૦; ૨૬:૩૫)
૧૨ મંડપ માટે શણનો પડદો (નિર્ગ ૨૬:૧-૬)
૧૩ મંડપ માટે બકરાના વાળનો પડદો (નિર્ગ ૨૬:૭-૧૩)
૧૪ ઘેટાના ચામડાનો પડદો (નિર્ગ ૨૬:૧૪)
૧૫ સીલ માછલીના ચામડાનો પડદો (નિર્ગ ૨૬:૧૪)
૧૬ ઊભાં ચોકઠાં (નિર્ગ ૨૬:૧૫-૧૮, ૨૯)
૧૭ ઊભાં ચોકઠાં નીચે ચાંદીની કૂંભી (નિર્ગ ૨૬:૧૯-૨૧)
૧૮ દાંડો (નિર્ગ ૨૬:૨૬-૨૯)
૧૯ ચાંદીની કૂંભી (નિર્ગ ૨૬:૩૨)
૨૦ તાંબાનો કુંડ (નિર્ગ ૩૦:૧૮-૨૧)
૨૧ અગ્નિ-અર્પણની વેદી (નિર્ગ ૨૭:૧-૮)
૨૨ આંગણું (નિર્ગ ૨૭:૧૭, ૧૮)
૨૩ પ્રવેશદ્વાર (નિર્ગ ૨૭:૧૬)
૨૪ શણના પડદા (નિર્ગ ૨૭:૯-૧૫)
પ્રમુખ યાજક
નિર્ગમનના ૨૮મા અધ્યાયમાં ઇઝરાયેલના પ્રમુખ યાજકના પોશાકનું વિગતવાર વર્ણન છે
પાઘડી (નિર્ગ ૨૮:૩૯)
સમર્પણની પવિત્ર નિશાની (નિર્ગ ૨૮:૩૬; ૨૯:૬)
ગોમેદનો પથ્થર (નિર્ગ ૨૮:૯)
સાંકળી (નિર્ગ ૨૮:૧૪)
૧૨ કીમતી પથ્થરોવાળું ન્યાયનું ઉરપત્ર (નિર્ગ ૨૮:૧૫-૨૧)
એફોદ અને એનો ગૂંથેલો કમરપટ્ટો (નિર્ગ ૨૮:૬, ૮)
ભૂરા રંગનો બાંય વગરનો ઝભ્ભો (નિર્ગ ૨૮:૩૧)
કોર પર ઘંટડીઓ અને દાડમો (નિર્ગ ૨૮:૩૩-૩૫)
બારીક શણનો ચોકડીવાળો ઝભ્ભો (નિર્ગ ૨૮:૩૯)