-
દુનિયાનો અંત કઈ રીતે આવશે?ચોકીબુરજ—૨૦૧૨ | સપ્ટેમ્બર ૧
-
-
૧૫. આર્માગેદન પછી, શેતાન અને તેના દૂતોનું શું થશે?
૧૫ પહેલા તો શેતાને પૃથ્વી પરના પોતાના આખા સંગઠનનો નાશ થતા જોવો પડશે. ત્યાર બાદ, શેતાનનો વારો આવશે. પછી શું થશે એ વિષે પ્રેરિત યોહાન જણાવે છે. (પ્રકટીકરણ ૨૦:૧-૩ વાંચો.) ઈસુ ખ્રિસ્ત એટલે કે ‘એક દૂત જેમની પાસે ઊંડાણની ચાવી હતી,’ તે શેતાન અને તેના દૂતોને પકડીને ઊંડાણમાં નાખી દે છે. ત્યાં તેઓને હજાર વર્ષ રાખવામાં આવશે. (લુક ૮:૩૦, ૩૧; ૧ યોહા. ૩:૮) એ શેતાનનું માથું છૂંદાવાની શરૂઆતને બતાવે છે.d—ઉત. ૩:૧૫.
-
-
દુનિયાનો અંત કઈ રીતે આવશે?ચોકીબુરજ—૨૦૧૨ | સપ્ટેમ્બર ૧
-
-
d શેતાનનું માથું પૂરેપૂરું ક્યારે છૂંદાશે? એ ત્યારે થશે, જ્યારે એક હજાર વર્ષના અંતે શેતાન અને તેના દૂતોને “અગ્નિ તથા ગંધકની ખાઈમાં” નાખવામાં આવશે.—પ્રકટી. ૨૦:૭-૧૦; માથ. ૨૫:૪૧.
-