-
બીજાઓને ઉત્તેજન મળે એવું બોલોઈશ્વરના પ્રેમની છાયામાં રહો
-
-
આપણી જીભ પર કેમ કાબૂ રાખવો જોઈએ?
૪, ૫. શબ્દોની તાકાતનું બાઇબલમાં કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે?
૪ આપણી જીભ પર કાબૂ રાખવાનું એક મહત્ત્વનું કારણ આ છે, શબ્દોમાં ઘણી તાકાત રહેલી છે. નીતિવચનો ૧૫:૪ કહે છે: “નિર્મળ જીભ જીવનનું ઝાડ છે; પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે.”a જેમ પાણી કરમાઈ ગયેલા ઝાડને લીલુંછમ કરે છે, તેમ મીઠી વાણી એના સાંભળનારને તાજગી આપે છે. જ્યારે કે તીર જેવા શબ્દોથી કોઈનું દિલ વીંધાઈ શકે. આ બતાવે છે કે આપણા શબ્દો કાં તો કોઈના ઘા રુઝાવી શકે અથવા કોઈને ઘાયલ કરી શકે.—નીતિવચનો ૧૮:૨૧.
-
-
બીજાઓને ઉત્તેજન મળે એવું બોલોઈશ્વરના પ્રેમની છાયામાં રહો
-
-
a નીતિવચનો ૧૫:૪માં “કુટિલતા” ભાષાંતર થયેલા હિબ્રૂ શબ્દનો અર્થ આડું બોલવું અથવા કાતર જેવી જીભ પણ થઈ શકે.
-