-
પોર્નોગ્રાફીસજાગ બનો!—૨૦૧૩ | એપ્રિલ
-
-
“સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.”—માથ્થી ૫:૨૮.
-
-
પોર્નોગ્રાફીસજાગ બનો!—૨૦૧૩ | એપ્રિલ
-
-
દાખલા તરીકે, બાઇબલ સાફ ચેતવણી આપે છે કે પરિણીત પુરુષ, લગ્નસાથી ન હોય એવી ‘સ્ત્રી ઉપર ખોટી નજર કરે’ અને તે સ્ત્રી સાથે શરીર સંબંધ બાંધવાની ઇચ્છાને પોષે તો, એ વ્યભિચાર તરફ દોરી જઈ શકે. પરણેલા કે કુંવારા જે કોઈ અશ્લીલ ચલચિત્રો જોઈને અનૈતિક ઇચ્છાઓ રાખે છે, તે બધાને બાઇબલનો એ સિદ્ધાંત લાગુ પડે છે. આવું વર્તન ઈશ્વરને જરાય પસંદ નથી.
-