વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • મુશ્કેલીના સમયમાં યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખો
    ચોકીબુરજ—૨૦૦૩ | સપ્ટેમ્બર ૧
    • ૭ ઈસુએ સલાહ આપી: “તમારા જીવને સારૂ ચિંતા ન કરો, કે અમે શું ખાઈશું અથવા શું પીઈશું; અને તમારા શરીરને સારૂ ચિંતા ન કરો, કે અમે શું પહેરીશું.”b (માત્થી ૬:૨૫) ઈસુ જાણતા હતા કે લોકો રોટી, કપડાં, મકાન માટે ચિંતા કરશે, પરંતુ, તેમણે કહ્યું: “ચિંતા ન કરો.” તોપછી, આપણે કઈ રીતે એ સલાહ પાળી શકીએ? જવાબમાં, ઈસુએ કહ્યું, ‘પહેલાં રાજ્યને શોધો.’ ભલે આપણા પર ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે જીવનમાં યહોવાહની સેવા પ્રથમ જ રાખવી જોઈએ. જો આપણે એ પ્રમાણે કરીશું તો, યહોવાહ ચોક્કસ આપણું ધ્યાન રાખશે.—માત્થી ૬:૩૩.

  • મુશ્કેલીના સમયમાં યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખો
    ચોકીબુરજ—૨૦૦૩ | સપ્ટેમ્બર ૧
    • b ઈસુએ એવી ચિંતાઓ વિષે વાત કરી જે “જીવનની ખુશી લૂંટી લઈ, કોરી ખાય છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો