-
‘તે મરણ પામ્યા હોવા છતાં હજુ બોલે છે’તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
-
-
૫. ઈસુએ જણાવ્યું કે “દુનિયાનો પાયો નંખાયો” ત્યારે હાબેલ હતા. એનો શું અર્થ થાય? (ફૂટનોટ પણ જુઓ.)
૫ મનુષ્યની શરૂઆત થઈ એ સમયે હાબેલનો જન્મ થયો હતો. પછીથી ઈસુએ જણાવ્યું કે, “દુનિયાનો પાયો નંખાયો” ત્યારે હાબેલ જીવતા હતા. (લુક ૧૧:૫૦, ૫૧ વાંચો.) અહીં ઈસુનો કહેવાનો મતલબ એ હતો કે પાપમાંથી છોડાવી શકાય એવા લોકોની દુનિયા. ખરું કે માનવની શરૂઆત થઈ એમાં હાબેલ ચોથા મનુષ્ય હતા, પણ ઈશ્વરની નજરે પાપમાંથી છોડાવી શકાય, એવા તે પહેલા મનુષ્ય હતા.a દેખીતું છે કે હાબેલના સમયમાં એવા સારા લોકો ન હતા, જેઓને પગલે તે ચાલી શકે.
-
-
‘તે મરણ પામ્યા હોવા છતાં હજુ બોલે છે’તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
-
-
a “દુનિયાનો પાયો નંખાયો” શબ્દોમાં બી નાખવાનો સમાવેશ થાય છે, જે ઊગવાને સૂચવે છે. એ શરૂઆતના મનુષ્યના સંતાનની વાત કરે છે. જોકે, “દુનિયાનો પાયો નંખાયો” એ શબ્દોને ઈસુ કેમ પ્રથમ સંતાન કાઈન સાથે નહિ, પણ હાબેલ સાથે જોડે છે? કાઈનનાં નિર્ણયો અને કામો બતાવતાં હતાં કે તેણે જાણીજોઈને યહોવાની વિરુદ્ધ બળવો કર્યો. એવું માનવું વાજબી છે કે તેનાં માબાપની જેમ, કાઈન પણ સજીવન કરાશે નહિ કે તેને માફી પણ મળશે નહિ.
-