વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • “હું કૈસરની પાસે દાદ માગું છું”
    ચોકીબુરજ—૨૦૦૧ | ડિસેમ્બર ૧૫
    • પ્રમુખ યાજક અનાન્યા, કેટલાક યહુદી વડીલો અને તેર્તુલસે ફેલીક્સ આગળ પાઊલ પર ‘યહુદીઓમાં બંડ ઉઠાવનાર’ તરીકેનો આરોપ લગાવ્યો. તેઓએ એ પણ દાવો કર્યો કે તે “નાઝારીઓના પંથનો” આગેવાન છે અને મંદિરને અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧-૬.

  • “હું કૈસરની પાસે દાદ માગું છું”
    ચોકીબુરજ—૨૦૦૧ | ડિસેમ્બર ૧૫
    • પ્રમુખ યાજક અનાન્યા, કેટલાક યહુદી વડીલો અને તેર્તુલસે ફેલીક્સ આગળ પાઊલ પર ‘યહુદીઓમાં બંડ ઉઠાવનાર’ તરીકેનો આરોપ લગાવ્યો. તેઓએ એ પણ દાવો કર્યો કે તે “નાઝારીઓના પંથનો” આગેવાન છે અને મંદિરને અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧-૬.

  • “હું કૈસરની પાસે દાદ માગું છું”
    ચોકીબુરજ—૨૦૦૧ | ડિસેમ્બર ૧૫
    • યહુદીઓ માનતા હતા કે પાઊલ યહુદી ધર્મ વિષે અથવા કોઈ કાનૂની ધર્મ (રેલીજીઑ ઈટીકા) વિષે શીખવતા ન હતા. તેથી, તેઓ એમ માનતા હતા કે તેમનું શિક્ષણ ગેરકાયદેસર છે, એટલે સુધી કે તે લોકોને સરકાર વિરુદ્ધ ભડકાવે છે.

      તેઓએ એવો પણ આરોપ મૂક્યો કે પાઊલ “પીડાકારક તથા આખા જગતના સર્વ યહુદીઓમાં બંડ ઉઠાવનાર” હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૫) સમ્રાટ કલાદીઅસે હમણાં જ યહુદી એલેક્ષાંડ્રિયાના યહુદીઓને “દુનિયાભરમાં વિશ્વવ્યાપી મરકી ફેલાવવા” દોષિત ઠરાવ્યા હતા. પાઊલ પર લગાવેલો આરોપ પણ કંઈક એવો જ હતો. ઇતિહાસકાર એ. એન. શરવન વાઈટ કહે છે, “કલાદીઅસ કે નીરોના શરૂઆતના શાસન દરમિયાન, એક યહુદી વિરુદ્ધ આવો આરોપ લગાવવો એકદમ યોગ્ય હતો. યહુદીઓ સૂબાને એ સમજાવવાનો પ્રયાસ કરતા હતા કે પાઊલનું પ્રચાર કાર્ય યહુદી સામ્રાજ્યના લોકોમાં ખલેલ પહોંચાડવા બરાબર છે. તેઓ સારી રીતે જાણતા હતા કે સૂબો ફક્ત ધાર્મિક આરોપના આધાર પર કોઈને સજા નહિ આપે, તેથી, તેઓએ ધાર્મિક આરોપ સાથે રાજનીતિનો આરોપ થોપવાનો પણ પ્રયત્ન કર્યો.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો