વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઈશ્વર કોણ છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
    • ૪. યહોવા ચાહે છે કે તમે તેમનું નામ જાણો અને એ નામથી તેમને બોલાવો

      આપણે યહોવાનું નામ જાણી શકીએ એ માટે તેમણે શું કર્યું છે? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

      શું ઈશ્વરનું કોઈ નામ છે?—ઝલક (૩:૧૧)

      ‘શું ઈશ્વરનું કોઈ નામ છે?—ઝલક’ વીડિયોનું દૃશ્ય. એક માણસ સાલ ૧૬૧૧નું ‘કિંગ જેમ્સ વર્ઝન’ બાઇબલ જોઈ રહ્યો છે. ત્યાં ગીતશાસ્ત્ર ૮૩:૧૮માં ઈશ્વરનું નામ યહોવા લખ્યું છે.
      • શું યહોવા ચાહે છે કે બધા લોકો તેમનું નામ જાણે? એવું કઈ રીતે કહી શકાય?

      યહોવા ચાહે છે કે લોકો તેમને નામથી બોલાવે. રોમનો ૧૦:૧૩ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

      • યહોવા ઈશ્વરને કેમ તેમના નામથી બોલાવવા જોઈએ?

      • જો કોઈ તમારું નામ યાદ રાખે અને તમને નામથી બોલાવે, તો તમને કેવું લાગશે?

      • તમે યહોવાને તેમના નામથી બોલાવો છો ત્યારે તેમને કેવું લાગે છે?

  • ધર્મોએ કઈ રીતે લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
    • ૧. ધર્મોએ કેવી વાતો શીખવીને લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે?

      મોટા ભાગના ધર્મો ‘ઈશ્વર વિશેનું સત્ય શીખવવાને બદલે અસત્ય’ શીખવે છે. (રોમનો ૧:૨૫) દાખલા તરીકે, મોટા ભાગના ધર્મો શીખવતા નથી કે એક જ સાચા ઈશ્વર છે, જેમનું નામ યહોવા છે. પણ બાઇબલમાં જણાવ્યું છે કે આપણે બધાએ યહોવાને તેમના નામથી બોલાવવા જોઈએ. (રોમનો ૧૦:૧૩, ૧૪) બીજો દાખલો લો. કોઈ ખરાબ બનાવ બને ત્યારે ધર્મગુરુઓ કહે છે, “જેવી ઈશ્વરની મરજી.” પણ એ હળહળતું જૂઠું છે. બાઇબલમાં જણાવ્યું છે, ઈશ્વર ક્યારેય કોઈને દુઃખ આપતા નથી. (યાકૂબ ૧:૧૩ વાંચો.) દુઃખની વાત છે કે એવી જૂઠી વાતો શીખવીને ધર્મોએ લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો