વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • દુનિયાના અધિકારી પરથી પડદો હટી ગયો છે
    ચોકીબુરજ—૨૦૧૧ | ઑક્ટોબર ૧
    • ત્યારથી જ શેતાન જાણે છે કે તેની ઘડીઓ ગણાઈ રહી છે. ખરું કે ‘આખું જગત શેતાનની સત્તામાં છે,’ તોપણ લાખો લોકો તેની ચાલમાં ફસાયા નથી. બાઇબલે આવા લોકોની આંખો ખોલી છે, જેથી તેઓ શેતાનને અને તેની ચાલાકીઓને પારખી શક્યા છે. (૨ કોરીંથી ૨:૧૧) સાથી ખ્રિસ્તીઓને લખેલા પાઊલના શબ્દોમાંથી તેઓ આશા મેળવે છે: ‘શાંતિદાતા ઈશ્વર શેતાનને વહેલો તમારા પગ તળે છૂંદી નંખાવશે.’b—રોમનો ૧૬:૨૦.

  • દુનિયાના અધિકારી પરથી પડદો હટી ગયો છે
    ચોકીબુરજ—૨૦૧૧ | ઑક્ટોબર ૧
    • b પાઊલના શબ્દો ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી તરફ ઇશારો કરે છે. એ બાઇબલની પહેલી ભવિષ્યવાણી છે, જેમાં શેતાનના નાશ વિષે જણાવ્યું છે. એ બનાવનું વર્ણન કરવા પાઊલે જે શબ્દ વાપર્યો એનો અર્થ થાય ‘છૂંદી નાખવું, તોડીને ચૂરેચૂરા કરી નાખવા.’—વાઇન્સ કંમ્પલીટ એક્સ્પોસીટ્રી ડિક્શનરી ઑફ ઓલ્ડ ઍન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ વર્ડસ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો