-
ધર્મોએ કઈ રીતે લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
મોટા ભાગના ધર્મો ‘ઈશ્વર વિશેનું સત્ય શીખવવાને બદલે અસત્ય’ શીખવે છે. (રોમનો ૧:૨૫) દાખલા તરીકે, મોટા ભાગના ધર્મો શીખવતા નથી કે એક જ સાચા ઈશ્વર છે, જેમનું નામ યહોવા છે. પણ બાઇબલમાં જણાવ્યું છે કે આપણે બધાએ યહોવાને તેમના નામથી બોલાવવા જોઈએ. (રોમનો ૧૦:૧૩, ૧૪) બીજો દાખલો લો. કોઈ ખરાબ બનાવ બને ત્યારે ધર્મગુરુઓ કહે છે, “જેવી ઈશ્વરની મરજી.” પણ એ હળહળતું જૂઠું છે. બાઇબલમાં જણાવ્યું છે, ઈશ્વર ક્યારેય કોઈને દુઃખ આપતા નથી. (યાકૂબ ૧:૧૩ વાંચો.) દુઃખની વાત છે કે એવી જૂઠી વાતો શીખવીને ધર્મોએ લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે.
-
-
દુનિયામાં બૂરાઈ અને દુઃખો કેમ છે?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૪. આપણા દુઃખો માટે કોણ જવાબદાર છે?
ઘણા લોકોને લાગે છે કે ઈશ્વર દુનિયાને ચલાવી રહ્યા છે. પણ શું એ સાચું છે? વીડિયો જુઓ.
યાકૂબ ૧:૧૩ અને ૧ યોહાન ૫:૧૯ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
શું ખરાબ કામો અને દુઃખ-તકલીફો પાછળ ઈશ્વરનો હાથ છે?
-