વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ—૨૦૦૩ | ડિસેમ્બર ૧૫
    • જો કે આ બનાવ બન્યો, એ પહેલાંથી જ દુષ્ટ દૂતોને જાણે નાત-બહાર કરવામાં આવ્યા હતા. તેઓ ભલે સ્વર્ગમાં આવ-જાવ કરી શકતા, પણ યહોવાહના સુખી કુટુંબે તેઓ સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો. દાખલા તરીકે, ઈસવી સન પહેલી સદીમાં યહુદા ૬માં લખવામાં આવ્યું કે દુષ્ટ દૂતોને “મોટા દિવસના ન્યાયકરણ સુધી તેણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.” વળી, ૨ પીતર ૨:૪કહે છે: “જે દૂતોએ પાપ કર્યું તેમને ઈશ્વરે છોડ્યા નહિ પણ ન્યાયના દિવસ સુધી તેમને [યહોવાહના જ્ઞાનના] અંધકારમાં સાંકળોથી બાંધી રાખ્યા.”—પ્રેમસંદેશ.b

  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ—૨૦૦૩ | ડિસેમ્બર ૧૫
    • b પ્રેષિત પીતર અહીં એવું વર્ણન કરે છે કે જાણે કોઈને જેલની અંધારી કોટડીમાં નાખી દેવાયા હોય. પરંતુ, તેમનો કહેવાનો અર્થ એ “ઊંડાણમાં” ન હતો, જેમાં દુષ્ટ દૂતોને હજાર વર્ષો પૂરી રાખવામાં આવશે.—૧ પીતર ૩:૧૯, ૨૦; લુક ૮:૩૦, ૩૧; પ્રકટીકરણ ૨૦:૧-૩.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો