ગીત ૧૪૪
સાંભળો અને બચો
આ સમય છે ખરા ઈશ્વરને ઓળખવાનો
નજીક છે હવે ઈશ્વરનો એ દિવસ કોપનો
(ટેક)
સૌનું જીવન, બચી શકે
આપણું પણ બચી શકે
યહોવાનું સૌ સાંભળ્યે
ચાલો સૌને એ જણાવ્યે
જણાવ્યે
ચાલો ઈશ્વરનો સંદેશ દેશેદેશ ફેલાવ્યે
સૌને કહ્યે ચાલો જઈએ ઈશ્વરની પાસે
(ટેક)
સૌનું જીવન, બચી શકે
આપણું પણ બચી શકે
યહોવાનું સૌ સાંભળ્યે
ચાલો સૌને એ જણાવ્યે
જણાવ્યે
(ખાસ પંક્તિઓ)
સૌ સાંભળે ને તૈયાર થાય
જરા પણ ન મોડું થઈ જાય
સૌ સાંભળે અને શીખે
યહોવાની પાસે આવે
(ટેક)
સૌનું જીવન, બચી શકે
આપણું પણ બચી શકે
યહોવાનું સૌ સાંભળ્યે
ચાલો સૌને એ જણાવ્યે
જણાવ્યે
(૨ કાળ. ૩૬:૧૫; યશા. ૬૧:૨; હઝકી. ૩૩:૬; ૨ થેસ્સા. ૧:૮ પણ જુઓ.)