બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૬-૭
પહેલા તમે ઈશ્વરના રાજ્યને શોધતા રહો
ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં તેમણે બતાવ્યું કે યહોવાના હેતુને અને રાજ્યને લગતી બાબતોને આપણે પ્રથમ મૂકવી જોઈએ.
ઈશ્વરનું નામ
ઈશ્વરનું રાજ્ય
ઈશ્વરની ઇચ્છા
દિવસની જરૂરી રોટલી
પાપોની માફી
પરીક્ષણમાંથી છુટકારો
રાજ્યને લગતી એવી બાબતો જેના માટે હું પ્રાર્થના કરી શકું:
પ્રચારકાર્યમાં પ્રગતિ થાય
સતાવણીનો સામનો કરનારાઓને પવિત્ર શક્તિની મદદ મળે
બાંધકામ વિભાગ અને ખાસ ઝુંબેશ પર ઈશ્વરનો આશીર્વાદ આવે
આગેવાની લેતા ભાઈઓને ઈશ્વરનાં ડહાપણ અને શક્તિ મળે
બીજા મુદ્દા