ખ-૧૪-ક
વેપાર અને ખરીદ-વેચાણ
પ્રવાહી માપ
કોર (૧૦ બાથ / ૬૦ હીન)
૨૨૦ લિ. / ૫૮.૧ ગેલન
બાથ (૬ હીન)
૨૨ લિ. / ૫.૮૧ ગેલન
હીન (૧૨ લોગ)
૩.૬૭ લિ. / ૭.૭૫ પાઇન્ટ
લોગ (૧/૧૨ હીન)
૦.૩૧ લિ. / ૦.૬૬ પાઇન્ટ
સૂકું માપ
હોમેર (૧ કોર / ૧૦ એફાહ)
૨૨૦ લિ. / ૨૦૦ ડ્રાય ક્વાર્ટ
એફાહ (૩ શીઆ / ૧૦ ઓમેર)
૨૨ લિ. / ૨૦ ડ્રાય ક્વાર્ટ
શીઆ (૩ ૧/૩ ઓમેર)
૭.૩૩ લિ. / ૬.૬૬ ડ્રાય ક્વાર્ટ
ઓમેર (૧ ૪/૫ કાબ)
૨.૨ લિ. / ૨ ડ્રાય ક્વાર્ટ
કાબ
૧.૨૨ લિ. / ૧.૧૧ ડ્રાય ક્વાર્ટ
ક્વાર્ટ
૧.૦૮ લિ. / ૦.૯૮ ડ્રાય ક્વાર્ટ
અંતરનું માપ
લાંબી લાકડી (૬ લાંબા હાથ)
૩.૧૧ મી. / ૧૦.૨ ફૂટ
લાકડી (૬ હાથ)
૨.૬૭ મી. / ૮.૭૫ ફૂટ
ફેધમ
૧.૮ મી. / ૬ ફૂટ
લાંબો હાથ (૨૮ આંગળ પહોળાઈ)
૫૧.૮ સે.મી. / ૨૦.૪ ઇંચ
હાથ (બે વેંત / ૨૪ આંગળ પહોળાઈ)
૪૪.૫ સે.મી. / ૧૭.૫ ઇંચ
ટૂંકો હાથ
૩૮ સે.મી. / ૧૫ ઇંચ
૧ રોમન સ્ટેડિયમ
૧/૮ રોમન માઈલ= ૧૮૫ મી. / ૬૦૬.૯૫ ફૂટ
૧ એક આંગળ પહોળાઈ
૧.૮૫ સે.મી. / ૦.૭૩ ઇંચ
૨ ચાર આંગળ પહોળાઈ
૭.૪ સે.મી. / ૨.૯ ઇંચ
૩ વેંત (૧૨ આંગળ પહોળાઈ)
૨૨.૨ સે.મી. / ૮.૭૫ ઇંચ