૪ જે દૂતોએ* પાપ કર્યું હતું, તેઓને ઈશ્વરે સજા કર્યા વગર છોડ્યા નહિ.+ પણ તેમણે તેઓને તાર્તરસ* નામની કેદમાં નાખી દીધા+ અને સાંકળોથી બાંધીને ઘોર અંધકારમાં* ફેંકી દીધા, જેથી ન્યાયના દિવસ સુધી તેઓ ત્યાં જ રહે.+
૬ જે દૂતોએ* પોતાની પદવી ત્યજી દીધી અને પોતાનું રહેઠાણ છોડી દીધું,+ તેઓને ઈશ્વરે કાયમ માટેનાં બંધનથી બાંધીને ઘોર અંધકારમાં ફેંકી દીધા છે, જેથી ન્યાયનો મહાન દિવસ આવે ત્યારે તે તેઓને સજા કરે.+