-
ન્યાયાધીશો ૧૩:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ સમય જતાં, માનોઆહની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ સામસૂન પાડ્યું.+ તે મોટો થતો ગયો તેમ યહોવાનો આશીર્વાદ તેના પર હતો.
-
-
ન્યાયાધીશો ૧૫:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ પલિસ્તીઓના સમયમાં સામસૂને ૨૦ વર્ષ સુધી ઇઝરાયેલનો ન્યાય કર્યો.+
-