નિર્ગમન ૪૦:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે મૂસાએ બધું કર્યું.+ તેણે એમ જ કર્યું. હિબ્રૂઓ ૧૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ શ્રદ્ધાને લીધે નૂહે+ ઈશ્વરનો ડર રાખ્યો અને પોતાના કુટુંબને બચાવવા વહાણ* બાંધ્યું,+ કેમ કે તેમણે જે હજુ જોયું ન હતું, એ વિશે ઈશ્વરે તેમને ચેતવણી આપી હતી.+ એ શ્રદ્ધાથી તેમણે દુનિયાને દોષિત ઠરાવી+ અને પોતાની શ્રદ્ધાને કારણે તે નેક ઠર્યા.
૭ શ્રદ્ધાને લીધે નૂહે+ ઈશ્વરનો ડર રાખ્યો અને પોતાના કુટુંબને બચાવવા વહાણ* બાંધ્યું,+ કેમ કે તેમણે જે હજુ જોયું ન હતું, એ વિશે ઈશ્વરે તેમને ચેતવણી આપી હતી.+ એ શ્રદ્ધાથી તેમણે દુનિયાને દોષિત ઠરાવી+ અને પોતાની શ્રદ્ધાને કારણે તે નેક ઠર્યા.