ઉત્પત્તિ ૬:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ઈશ્વરે આપેલી આજ્ઞાઓ પ્રમાણે નૂહે બધું કર્યું. તેણે એમ જ કર્યું.+ ૨ પિતર ૨:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ ઈશ્વરે અગાઉની દુનિયાને પણ સજા કર્યા વગર છોડી નહિ.+ પણ એ અધર્મી લોકો+ પર પૂર લાવ્યા ત્યારે, તેમણે સત્યનો માર્ગ જાહેર કરનાર નૂહને+ અને બીજા સાત લોકોને+ બચાવ્યા.
૫ ઈશ્વરે અગાઉની દુનિયાને પણ સજા કર્યા વગર છોડી નહિ.+ પણ એ અધર્મી લોકો+ પર પૂર લાવ્યા ત્યારે, તેમણે સત્યનો માર્ગ જાહેર કરનાર નૂહને+ અને બીજા સાત લોકોને+ બચાવ્યા.