૨૨ પછી યહોવા ઈશ્વરે કહ્યું: “માણસ આપણા જેવો ભલું-ભૂંડું જાણનારો બન્યો છે.+ હવે એવું ન થાય કે તે હાથ લંબાવીને જીવનના ઝાડનું*+ ફળ તોડે, એ ખાય અને હંમેશ માટે જીવે.”
૨૪ તેને કાઢી મૂક્યા પછી ઈશ્વરે એદન બાગની પૂર્વમાં કરૂબો*+ અને સળગતી તલવાર મૂકી, જે સતત ફરતી હતી. જીવનના ઝાડ* તરફ લઈ જતા માર્ગની ચોકી કરવા તેમણે એવું કર્યું.