ઉત્પત્તિ ૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ યહોવા ઈશ્વરે બાગમાં બધી જાતનાં ઝાડ ઉગાડ્યાં. એ ઝાડ જોવામાં સુંદર અને એનાં ફળ ખાવામાં સારાં હતાં. બાગની વચ્ચે તેમણે જીવનનું ઝાડ*+ ઉગાડ્યું. તેમણે ભલું-ભૂંડું જાણવાનું ઝાડ*+ પણ ઉગાડ્યું.
૯ યહોવા ઈશ્વરે બાગમાં બધી જાતનાં ઝાડ ઉગાડ્યાં. એ ઝાડ જોવામાં સુંદર અને એનાં ફળ ખાવામાં સારાં હતાં. બાગની વચ્ચે તેમણે જીવનનું ઝાડ*+ ઉગાડ્યું. તેમણે ભલું-ભૂંડું જાણવાનું ઝાડ*+ પણ ઉગાડ્યું.