ઉત્પત્તિ ૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ પછી યહોવા ઈશ્વરે કહ્યું: “માણસ આપણા જેવો ભલું-ભૂંડું જાણનારો બન્યો છે.+ હવે એવું ન થાય કે તે હાથ લંબાવીને જીવનના ઝાડનું*+ ફળ તોડે, એ ખાય અને હંમેશ માટે જીવે.”
૨૨ પછી યહોવા ઈશ્વરે કહ્યું: “માણસ આપણા જેવો ભલું-ભૂંડું જાણનારો બન્યો છે.+ હવે એવું ન થાય કે તે હાથ લંબાવીને જીવનના ઝાડનું*+ ફળ તોડે, એ ખાય અને હંમેશ માટે જીવે.”