૨ કોરીંથીઓ ૧૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ પણ મને ડર છે કે જેમ સાપે પોતાની ચાલાકીથી હવાને છેતરી હતી,+ તેમ તમારું મન કોઈક રીતે ભ્રષ્ટ ન થઈ જાય તેમજ તમારી વફાદારી અને શુદ્ધતા* ભ્રષ્ટ ન થઈ જાય, જેના હકદાર ખ્રિસ્ત છે.+ ૧ તિમોથી ૨:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ આદમ છેતરાયો ન હતો, પણ સ્ત્રી પૂરી રીતે છેતરાઈ ગઈ હતી+ અને પાપમાં પડી હતી.
૩ પણ મને ડર છે કે જેમ સાપે પોતાની ચાલાકીથી હવાને છેતરી હતી,+ તેમ તમારું મન કોઈક રીતે ભ્રષ્ટ ન થઈ જાય તેમજ તમારી વફાદારી અને શુદ્ધતા* ભ્રષ્ટ ન થઈ જાય, જેના હકદાર ખ્રિસ્ત છે.+