ઉત્પત્તિ ૩:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એ ઝાડ જોઈને સ્ત્રીને લાગ્યું કે એનું ફળ ખાવામાં સારું અને આંખોને ગમી જાય એવું છે. હા, એ ઝાડ જોવામાં સુંદર હતું. એટલે તેણે એનું ફળ તોડીને ખાધું.+ પછી તે અને તેનો પતિ સાથે હતાં ત્યારે, તેણે એ ફળ પતિને આપ્યું અને તેણે પણ એ ખાધું.+ ઉત્પત્તિ ૩:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું: “આ તેં શું કર્યું?” સ્ત્રીએ જવાબ આપ્યો: “પેલા સાપે મને છેતરી એટલે મેં ખાધું.”+
૬ એ ઝાડ જોઈને સ્ત્રીને લાગ્યું કે એનું ફળ ખાવામાં સારું અને આંખોને ગમી જાય એવું છે. હા, એ ઝાડ જોવામાં સુંદર હતું. એટલે તેણે એનું ફળ તોડીને ખાધું.+ પછી તે અને તેનો પતિ સાથે હતાં ત્યારે, તેણે એ ફળ પતિને આપ્યું અને તેણે પણ એ ખાધું.+
૧૩ યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું: “આ તેં શું કર્યું?” સ્ત્રીએ જવાબ આપ્યો: “પેલા સાપે મને છેતરી એટલે મેં ખાધું.”+