ઉત્પત્તિ ૨૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ તારા વંશજથી+ પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ મેળવશે,* કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.’”+ ઉત્પત્તિ ૪૯:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ શીલોહ* ન આવે ત્યાં સુધી+ યહૂદામાંથી રાજદંડ* ખસશે નહિ+ અને તેની પાસેથી શાસકની છડી* જતી રહેશે નહિ. લોકો તેને જરૂર આધીન રહેશે.+ ગલાતીઓ ૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ હવે ઇબ્રાહિમ અને તેમના વંશજને વચનો આપવામાં આવ્યાં હતાં.+ શાસ્ત્ર એવું નથી કહેતું, “અને તારા વંશજોને,” જાણે ઘણા વંશજો હોય, પણ શાસ્ત્ર કહે છે: “અને તારા વંશજને,” એટલે કે એકને, જે ખ્રિસ્ત છે.+ ગલાતીઓ ૩:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ જો તમે ખ્રિસ્તના હો, તો વચન પ્રમાણે+ તમે ખરેખર ઇબ્રાહિમના વંશજ+ અને વારસદાર+ છો.
૧૦ શીલોહ* ન આવે ત્યાં સુધી+ યહૂદામાંથી રાજદંડ* ખસશે નહિ+ અને તેની પાસેથી શાસકની છડી* જતી રહેશે નહિ. લોકો તેને જરૂર આધીન રહેશે.+
૧૬ હવે ઇબ્રાહિમ અને તેમના વંશજને વચનો આપવામાં આવ્યાં હતાં.+ શાસ્ત્ર એવું નથી કહેતું, “અને તારા વંશજોને,” જાણે ઘણા વંશજો હોય, પણ શાસ્ત્ર કહે છે: “અને તારા વંશજને,” એટલે કે એકને, જે ખ્રિસ્ત છે.+