પ્રકટીકરણ ૨૦:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તેણે અજગરને,+ જૂના સાપને,+ જે નિંદા કરનાર+ અને શેતાન*+ તરીકે ઓળખાય છે, તેને ૧,૦૦૦ વર્ષ માટે બાંધી દીધો. પ્રકટીકરણ ૨૦:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તેઓને ખોટા માર્ગે દોરનાર શેતાનને આગ અને ગંધકના સરોવરમાં* નાખી દેવામાં આવ્યો. ત્યાં જંગલી જાનવર+ અને જૂઠો પ્રબોધક પહેલેથી જ હતાં.+ તેઓને રાત-દિવસ સદાને માટે રિબાવવામાં* આવશે.
૨ તેણે અજગરને,+ જૂના સાપને,+ જે નિંદા કરનાર+ અને શેતાન*+ તરીકે ઓળખાય છે, તેને ૧,૦૦૦ વર્ષ માટે બાંધી દીધો.
૧૦ તેઓને ખોટા માર્ગે દોરનાર શેતાનને આગ અને ગંધકના સરોવરમાં* નાખી દેવામાં આવ્યો. ત્યાં જંગલી જાનવર+ અને જૂઠો પ્રબોધક પહેલેથી જ હતાં.+ તેઓને રાત-દિવસ સદાને માટે રિબાવવામાં* આવશે.