-
ગીતશાસ્ત્ર ૧૦૪:૬-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ તમે પૃથ્વીને ઊંડા પાણીની ઓઢણી ઓઢાડી દીધી છે.+
પાણીએ પર્વતોને ઢાંકી દીધા છે.
૭ તમારી ધમકીથી તેઓ નાસી ગયા.+
તમારી ગર્જનાના અવાજથી તેઓ ગભરાઈને ભાગી ગયા.
૮ પર્વતો ઊંચા આવ્યા+ અને ખીણો નીચે ઊતરી,
તમે ઠરાવેલી જગ્યાએ તેઓ ચાલ્યા ગયા.
૯ પાણી ફરી કદીયે પૃથ્વીને ઢાંકે નહિ એ માટે,
તમે હદ ઠરાવી આપી, જે તેઓ ઓળંગે નહિ.+
-
-
ગીતશાસ્ત્ર ૧૩૬:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ તેમણે ધરતીને પાણી ઉપર ફેલાવી,+
કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.
-