-
નિર્ગમન ૭:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ તરત જ મૂસા અને હારુને યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. હારુને પોતાની લાકડી લીધી ને રાજા અને તેના સેવકોના દેખતાં નાઈલ નદી પર મારી. એટલે, નદીનું બધું પાણી લોહી થઈ ગયું.+
-
-
નિર્ગમન ૮:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ જાદુગરોએ પણ પોતાની જાદુવિદ્યાથી મચ્છરો બનાવવાની કોશિશ કરી,+ પણ તેઓ એમ કરી ન શક્યા. લોકો અને પ્રાણીઓ મચ્છરોથી ત્રાસી ગયાં.
-