-
નિર્ગમન ૭:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ તરત જ મૂસા અને હારુને યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. હારુને પોતાની લાકડી લીધી ને રાજા અને તેના સેવકોના દેખતાં નાઈલ નદી પર મારી. એટલે, નદીનું બધું પાણી લોહી થઈ ગયું.+
-
-
૨ તિમોથી ૩:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ જેમ યાન્નેસ અને યાંબ્રેસે મૂસાનો વિરોધ કર્યો હતો, તેમ આવા માણસો સત્યનો વિરોધ કરતા રહે છે. તેઓનાં મન પૂરેપૂરાં ભ્રષ્ટ થઈ ગયાં છે અને તેઓ શ્રદ્ધાથી ચાલતા નથી, એટલે ઈશ્વરે તેઓને પસંદ કર્યા નથી.
-