-
નિર્ગમન ૯:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ પણ જો તું એમ નહિ કરે, તો હવેથી હું બધી આફતો તારા પર, તારા સેવકો પર અને તારા લોકો પર લાવીશ. એ પરથી તું જાણીશ કે, આખી પૃથ્વી પર મારા જેવું બીજું કોઈ નથી.+
-
-
યર્મિયા ૧૦:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હે યહોવા, તમારા જેવું બીજું કોઈ નથી.+
તમે મહાન છો. તમારું નામ મહાન અને શક્તિશાળી છે.
-