નિર્ગમન ૬:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ સર્વશક્તિમાન ઈશ્વર તરીકે હું ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રગટ થતો હતો.+ પણ મારું નામ યહોવા+ મેં તેઓ આગળ પૂરી રીતે જાહેર કર્યું ન હતું.+ ગીતશાસ્ત્ર ૬૮:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ઈશ્વરની સ્તુતિ ગાઓ. તેમના નામનો જયજયકાર કરો.*+ ઉજ્જડ પ્રદેશોમાં થઈને* સવારી કરનારનાં ગીતો ગાઓ. તેમનું નામ યાહ* છે!+ તેમની આગળ ખુશી મનાવો! યશાયા ૪૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હું યહોવા છું. એ જ મારું નામ છે. હું મારું ગૌરવ કોઈને આપતો નથી,*હું મારી સ્તુતિ કોતરેલી મૂર્તિઓને આપતો નથી.+ યશાયા ૫૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ “તારો મહાન રચનાર+ તારો પતિ* છે,+તેનું નામ સૈન્યોનો ઈશ્વર યહોવા છે. ઇઝરાયેલનો પવિત્ર ઈશ્વર તને છોડાવનાર છે.+ તે આખી ધરતીનો ઈશ્વર કહેવાશે.+
૩ સર્વશક્તિમાન ઈશ્વર તરીકે હું ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રગટ થતો હતો.+ પણ મારું નામ યહોવા+ મેં તેઓ આગળ પૂરી રીતે જાહેર કર્યું ન હતું.+
૪ ઈશ્વરની સ્તુતિ ગાઓ. તેમના નામનો જયજયકાર કરો.*+ ઉજ્જડ પ્રદેશોમાં થઈને* સવારી કરનારનાં ગીતો ગાઓ. તેમનું નામ યાહ* છે!+ તેમની આગળ ખુશી મનાવો!
૮ હું યહોવા છું. એ જ મારું નામ છે. હું મારું ગૌરવ કોઈને આપતો નથી,*હું મારી સ્તુતિ કોતરેલી મૂર્તિઓને આપતો નથી.+
૫ “તારો મહાન રચનાર+ તારો પતિ* છે,+તેનું નામ સૈન્યોનો ઈશ્વર યહોવા છે. ઇઝરાયેલનો પવિત્ર ઈશ્વર તને છોડાવનાર છે.+ તે આખી ધરતીનો ઈશ્વર કહેવાશે.+