નિર્ગમન ૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ રાજાએ કહ્યું: “યહોવા કોણ+ કે તેની વાત માનીને હું ઇઝરાયેલીઓને જવા દઉં?+ હું કોઈ યહોવાને ઓળખતો નથી! કાન ખોલીને સાંભળી લો, હું ઇઝરાયેલીઓને જવા નહિ દઉં.”+
૨ રાજાએ કહ્યું: “યહોવા કોણ+ કે તેની વાત માનીને હું ઇઝરાયેલીઓને જવા દઉં?+ હું કોઈ યહોવાને ઓળખતો નથી! કાન ખોલીને સાંભળી લો, હું ઇઝરાયેલીઓને જવા નહિ દઉં.”+