૨ કાળવૃત્તાંત ૨૦:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તમારે આ યુદ્ધમાં લડવું નહિ પડે. તમારી જગ્યાએ અડગ ઊભા રહો.+ યહોવા કઈ રીતે તમને બચાવે છે,* એ નજરે જુઓ.+ હે યહૂદા અને યરૂશાલેમ, ડરશો નહિ કે ગભરાશો નહિ.+ આવતી કાલે તેઓ સામે જાઓ. યહોવા તમારી સાથે રહેશે.’”+
૧૭ તમારે આ યુદ્ધમાં લડવું નહિ પડે. તમારી જગ્યાએ અડગ ઊભા રહો.+ યહોવા કઈ રીતે તમને બચાવે છે,* એ નજરે જુઓ.+ હે યહૂદા અને યરૂશાલેમ, ડરશો નહિ કે ગભરાશો નહિ.+ આવતી કાલે તેઓ સામે જાઓ. યહોવા તમારી સાથે રહેશે.’”+