-
લેવીય ૨૦:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ “‘જો કોઈ પુરુષ જાનવર સાથે જાતીય સંબંધ બાંધે, તો તે પુરુષને ચોક્કસ મારી નાખવો. એ જાનવરને પણ મારી નાખવું.+
-
-
પુનર્નિયમ ૨૭:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ “‘જે માણસ કોઈ પ્રાણી સાથે જાતીય સંબંધ બાંધે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’)
-